About Us

ABOUT US

નમસ્તે મિત્રો ,

હું જીડીયા સંજય સૌપ્રથમ તમોએ મારા બ્લોગની મુલાકાત લીધી તે બદલ તમારો આભાર વ્યક્ત કરું છું. આ બ્લોગમાં હું શાળાના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્ત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો તેમજ ગુજરાતી ભાષાના અભ્યાસુ વ્યક્તિઓને  ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો વિષે વધુને વધુ માહિતી મળી રહે તેવી પોસ્ટ ,વિડિઓ અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

નોંધ : આ બ્લોગમાં મુકવામાં આવેલી પોસ્ટમાં કોઈનો કોપીરાઈટ થતો હોય તો અમોને જાણ કરવા વિનંતી.
તેવી પોસ્ટ દૂર કરવામાં આવશે .


My email address: jidiyasan@gmail.com


No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !